Gujarati Shayari Sher SMS Status
ઈચ્છા થાય છે કે સીતારા ઓ પર જઈ સુર્યને જોવુ, પણ જીંદગી ને તો ચન્દ્ર ની પ્યાસ છે. નથી જનતો કે કીનારો ક્યા છે, પણ સાહિલ ની મને તલાસ છે. જેવુ પણ મળ્યુ છે આ જીવન મુજને, હે પ્રભુ તારા… Continue Reading
ઈચ્છા થાય છે કે સીતારા ઓ પર જઈ સુર્યને જોવુ, પણ જીંદગી ને તો ચન્દ્ર ની પ્યાસ છે. નથી જનતો કે કીનારો ક્યા છે, પણ સાહિલ ની મને તલાસ છે. જેવુ પણ મળ્યુ છે આ જીવન મુજને, હે પ્રભુ તારા… Continue Reading
કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો -શેખાદમ આબુવાલા
દિલવાળા સાથે દૂનિયાને કોઈ યોગ નથી સંયોગ નથી, આસુંને વહાવી શું કરવું રડવાનો કંઈ ઉપયોગ નથી. મજબુર થઈને હસવું એ કંઈ શોખ નથી ઉપભોગ નથી, જીવવુ તો પડે છે કારણકે મૃત્યુના કોઇ સંજોગ નથી. – કૈલાસ પંડીત.