0

Gujarati Gazal 2017 Shayari Facebook Status

Gujarati Gazal 2017 Shayari Facebook Status

  કેવી રીતે વીતે છે વખત શું ખબર તને? તે તો કોઇ’દી કોઇની પ્રતિક્ષા નથી કરી. – બરકત વિરાણી “બેફામ”. ——————————————— ગઝલ સર્જાયના કૈલાસ દિલમાં દાહ લાગ્યા વિણ, પ્રથમ ઘેરાય છે વાદળ પછી વરસાદ આવે છે. – કૈલાસ પંડીત. 

0

Latest Gujarati Gajal Shayari SMS

દિલવાળા સાથે દૂનિયાને કોઈ યોગ નથી સંયોગ નથી, આસુંને વહાવી શું કરવું રડવાનો કંઈ ઉપયોગ નથી. મજબુર થઈને હસવું એ કંઈ શોખ નથી ઉપભોગ નથી, જીવવુ તો પડે છે કારણકે મૃત્યુના કોઇ સંજોગ નથી. – કૈલાસ પંડીત. 

0

2017 Shuny Palanpuri Gajal Sher Gujarati

Shuny Palanpuri Gajal Sher Gujarati

  દર્દની લાગણીના ઘણા રૂપ છે; માત્ર આંસુજ હોવાં જરુરી નથી. સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઈના શકે એવાં ગમ કેટલાં. -“શૂન્ય” પાલનપૂરી. 

0

2017 Gujarati Kavit Sher Kailas Pandit

Gujarati Kavit Sher Kailas Pandit

દિલવાળા સાથે દૂનિયાને કોઈ યોગ નથી સંયોગ નથી, આસુંને વહાવી શું કરવું રડવાનો કંઈ ઉપયોગ નથી. મજબુર થઈને હસવું એ કંઈ શોખ નથી ઉપભોગ નથી, જીવવુ તો પડે છે કારણકે મૃત્યુના કોઇ સંજોગ નથી. – કૈલાસ પંડીત. 

0

2017 Mariz Gajal Sher Gujarati SMS

Mariz Gajal Sher Gujarati SMS

આ મહોબ્બત છે કે છે એની દયા કહેતા નથી, એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી. બે જણાં દિલથી મળે તો એક મજલીસ છે “મરીઝ”, દિલ વિનાં લાખો મળે એને સભા કહેતા નથી. -મરીઝ. 

0

2017 Gujarati Gazal Sher Amrut Ghayal

kavita shayari gazal Gujarati Latest

જીવન માં જો દુઃખો હોય તો જીવન મદીરાધામ થઇ જાય; આ દિલ સુરાહીને નયન જામ થઇ જાય. તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું; જો કીકી રાધા થઇ જાય તો કાજળ શ્યામ થઇ જાય. -અમૃત “ઘાયલ”.